Udaykant Gohil
પ્રથમ તબક્કો - પ્રિલીમીનરી પરિક્ષા
આ તબક્કામાં ત્રણ પેપર હશે જે વૈકલ્પિક ( MSQ) હશે. કુલ 500 માર્કસની આ પરિક્ષા હશે.
1. ગુજરાતી અને અંગ્રેજી વર્બલ સ્કીલ - 150 માર્કસ અને 90 મીનીટ
2. એપટીટ્યુડ ટેસ્ટ - 150 માર્કસ અને 90 મીનીટ
3. સામાન્ય જ્ઞાન - 200 માર્કસ અને 120 મીનીટ

બીજો તબક્કો - મુખ્ય પરિક્ષા
આ તબક્કામાં કુલ પાંચ પેપર હશે જેમાં ત્રણ પેપર વર્ણનાત્મક અને બે પેપર વૈકલ્પિક હશે. કુલ 900 માર્ક્સની આ પરિક્ષા હશે.
1. ગુજરાતી ભાષા - 200 માર્કસ અને 3 કલાક
2. અંગ્રેજી ભાષા - 100 માર્કસ અને 3 કલાક
3. કોઇપણ એક વિષયનું પેપર - 200 માર્કસ અને 3 કલાક ( કુલ 28 વિષયમાંથી કોઇએક વિષય પસંદ કરવાનો છે.)
4. સામાન્ય જ્ઞાન -1 ..... 200 માર્કસ અને 100 મીનીટ ( MCQ )
5. સામાન્ય જ્ઞાન - 2 ......200 માર્કસ અને 100 મીનીટ ( MCQ)

મિત્રો આ સ્ટેટસને જેટલુ શક્યબને એટલુ શેર કર જેથી મહતમ વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચી શકે.
Like · Comment ·
Download Android App